પરિમાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિમાણ

નપુંસક લિંગ

  • 1

    માપ.

  • 2

    જેને લઈને વસ્તુને માપી શકાય છે તે એનું લક્ષણ-મપાઈ શકાવું તે કે તેની રીત; 'ડાઇમેન્શન'.

મૂળ

सं.