પરિમાર્જન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિમાર્જન

નપુંસક લિંગ

  • 1

    ધોવું-માંજવું તે.

  • 2

    સંસ્કારવું તે.

મૂળ

सं.