પરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિયું

નપુંસક લિંગ

 • 1

  પૂર્વજ.

 • 2

  વંશજ.

મૂળ

सं. परि+इ (परीत); प्रा. परीय=મરેલું

પેરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેરિયું

નપુંસક લિંગ

 • 1

  સાંઠાની બે ગાંઠ વચ્ચેનો ભાગ.

મૂળ

सं. पर्वन्

પ્રિય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રિય

વિશેષણ

 • 1

  વહાલું; ગમતું.

મૂળ

सं.

પ્રિય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રિય

પુંલિંગ

 • 1

  પિયુ; કાંત.

પ્રિય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રિય

નપુંસક લિંગ

 • 1

  હિત; કલ્યાણ.

 • 2

  મિષ્ટ વચન.