પ્રિયતમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રિયતમ

વિશેષણ

  • 1

    સૌથી વધારે વહાલું.

પ્રિયતમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રિયતમ

પુંલિંગ

  • 1

    કાન્ત; પ્રીતમ.

  • 2

    પતિ.