પ્રિયદર્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રિયદર્શન

વિશેષણ

  • 1

    જોતાં પ્રિય લાગે એવું.

નપુંસક લિંગ

  • 1

    પ્રિયજનનું દર્શન.