ગુજરાતી

માં પરિયાની 3 મુખ્ય વ્યાખ્યા છે: પરિયા1પૂરિયા2પ્રિયા3

પરિયા1

પુંલિંગ

  • 1

    દક્ષિણ હિંદની એક અસ્પૃશ્ય મનાયેલી જાતિ કે તેનો માણસ.

મૂળ

તામિલ પરૈયાન, -ર

ગુજરાતી

માં પરિયાની 3 મુખ્ય વ્યાખ્યા છે: પરિયા1પૂરિયા2પ્રિયા3

પૂરિયા2

પુંલિંગ

  • 1

    એક રાગ.

ગુજરાતી

માં પરિયાની 3 મુખ્ય વ્યાખ્યા છે: પરિયા1પૂરિયા2પ્રિયા3

પ્રિયા3

સ્ત્રીલિંગ

  • 1

    વહાલી સ્ત્રી.