પરિવૃત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિવૃત્ત

નપુંસક લિંગ

 • 1

  આલિંગન.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  'સર્કમ્સ્ક્રાઇબ્ડ' સર્કલ.

મૂળ

सं.

પરિવૃત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિવૃત્ત

વિશેષણ

 • 1

  ચારે બાજુથી વીંટળાયેલું.