પરિવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિવૃત્તિ

સ્ત્રીલિંગ

 • 1

  ગોળ ફરવું તે.

 • 2

  પાછા ફરવું તે.

 • 3

  વીંટળાઈ વળવું તે.

 • 4

  અદલોબદલો; વિનિમય.

 • 5

  કાવ્યશાસ્ત્ર
  એક અર્થાલંકાર, જેમાં એક વસ્તુનો બીજી હીન, સમાન કે ઉત્તમ વસ્તુ સાથે અદલોબદલો વર્ણવ્યો હોય છે.

મૂળ

सं.