પરિવર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિવર્ત

પુંલિંગ

  • 1

    યુગ કે કાળનો અંત.

  • 2

    ફેરફાર; ક્રાંતિ.

  • 3

    ગોળ ફરવું તે.

મૂળ

सं.