પરિવર્તન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિવર્તન

નપુંસક લિંગ

  • 1

    પરિવર્ત; યુગ કે કાળનો અંત.

  • 2

    ફેરફાર; ક્રાંતિ.

  • 3

    ગોળ ફરવું તે; 'ઇન્વર્ઝન'.