પરિવર્તનવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિવર્તનવાદ

પુંલિંગ

  • 1

    પરિવર્તન-ક્રાંતિ આવશ્યક તેમ જ કાર્યસાધક છે એવો વાદ.