પરિવેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિવેશ

પુંલિંગ

  • 1

    તેજનું કૂંડાળું; 'હૅલો'.

  • 2

    વાતાવરણ; માહોલ.

મૂળ

सं.