પરિવારનિયોજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિવારનિયોજન

નપુંસક લિંગ

  • 1

    નિયત મર્યાદામાં સંતાન ઉત્પન્ન કરવા માટેની યોજના; સંતતિનિયમન; કુટુંબનિયોજન; 'ફૅમિલી-પ્લાનિંગ'.

મૂળ

सं.