પ્રિવીકાઉન્સિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રિવીકાઉન્સિલ

સ્ત્રીલિંગ

  • 1

    (ઇંગ્લેન્ડના) રાજાનું ખાસ ખાનગી સલાહકાર મંડળ.

  • 2

    તેની અદાલતી શાખા.

મૂળ

इं.