પરિશુદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિશુદ્ધ

વિશેષણ

  • 1

    પૂર્ણપણે શુદ્ધ.

મૂળ

सं.