પરિશિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિશિષ્ટ

નપુંસક લિંગ

  • 1

    પુરવણી; (ગ્રંથ કે લેખની); 'એપેન્ડિક્સ'.

મૂળ

सं.

વિશેષણ

  • 1

    બાકી રહેલું.