પરિષ્કાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિષ્કાર

પુંલિંગ

  • 1

    અલંકાર; શણગાર.

  • 2

    સંસ્કાર (પરિષ્કાર કરવો).

મૂળ

सं.