પ્રિસ્ક્રિપ્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રિસ્ક્રિપ્શન

નપુંસક લિંગ

  • 1

    દવાનો નુસખો; દવાચિઠ્ઠી; ડૉક્ટર કે વૈદ દર્દીને ઉપચાર માટે દવા લખી આપે તે.

મૂળ

इं.