પરિસ્તરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિસ્તરણ

નપુંસક લિંગ

  • 1

    આચ્છાદન; ઓઢણ.

  • 2

    હોમની જગા આસપાસ દર્ભ પાથરવાનો એક વિધિ.

  • 3

    પાથરણું.

મૂળ

सं.