પરિસ્તાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિસ્તાન

નપુંસક લિંગ

  • 1

    પરીઓનો મુલક.

  • 2

    લાક્ષણિક સુંદર સ્ત્રી-પુરુષોની જમાવટ.

મૂળ

फा.