પરિસ્થિતિવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિસ્થિતિવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    સજીવોના પારસ્પારિક સંબંધો તેમ જ તેમના ભૌતિક વાતાવરણના અધ્યયન સંબંધી જીવવિજ્ઞાનની એક શાખા; 'ઇકૉલૉજી' (જીવ.).