પરિસંવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિસંવાદ

પુંલિંગ

  • 1

    સંવાદ, વાદવિવાદ ઇ૰થી કોઈ વિષયની ચર્ચા વિચારણા કરતી નાનકડી સભા કે વર્ગ; 'સેમિનાર'.

મૂળ

सं.