પરિહરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિહરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છોડવું; તજવું.

મૂળ

सं. परिहृ; प्रा. परिहर