પરિ- ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિ-

  • 1

    એક ઉપસર્ગ. 'ચારે તરફનું', 'પરિપૂર્ણ' એવો અર્થ બતાવે. ઉદા૰ પરિક્રમ; પરિગણના.

મૂળ

सं.