પરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરી

સ્ત્રીલિંગ

 • 1

  પાંખોવાળી દેવતાઈ સુંદરી.

મૂળ

फा.

પુરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરી

સ્ત્રીલિંગ

 • 1

  નગરી.

મૂળ

सं.

પૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂરી

સ્ત્રીલિંગ

 • 1

  એક તળેલી વાની.

મૂળ

प्रा. पूअलिआ (सं. पूपिका )

પેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેરી

સ્ત્રીલિંગ

 • 1

  સાંઠાની બે ગાંઠ વચ્ચેનો ભાગ.