પરીક્ષિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરીક્ષિત

વિશેષણ

  • 1

    પારખેલું; તપાસેલું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અભિમન્યુનો પુત્ર અને અર્જુનનો પૌત્ર.