પરીખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરીખ

પુંલિંગ

  • 1

    પારેખ; (સિક્કા ઝવેરાત વગેરેની) પરીક્ષા કરી જાણનાર.

  • 2

    એક અટક.

મૂળ

सं. परीक्ष्, प्रा. परीक्ख