પરીઘરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરીઘરો

પુંલિંગ

 • 1

  પરિગ્રહ; સ્વીકાર; અંગીકાર.

 • 2

  ધન માલમતા વગેરેનો સંગ્રહ.

 • 3

  પત્ની.

 • 4

  પરિજન; પરિવાર.