પ્રીમિયમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રીમિયમ

નપુંસક લિંગ

  • 1

    વીમા પેટે ભરવાનું લવાજમ; વીમાનો હપ્તો (પ્રીમિયમ ભરવું).

  • 2

    શેરની મૂળ આંકેલી કિંમતમાં થતો વધારો.

મૂળ

इं.