પરીસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરીસો

પુંલિંગ

જૈન
  • 1

    જૈન
    ટાઢ, તડકો, ભૂખ, તરસ, વગેરે બાવીસ વિપત્તિઓમાંની પ્રત્યેક કે તે સહેવી તે.

મૂળ

प्रा. परीसह