પ્રૉક્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રૉક્ટર

પુંલિંગ

  • 1

    યુનિવર્સિટીમાં (છાત્રાલય ઇ૰ની) અમુક વ્યવસ્થા માટેનો અધિકારી.

  • 2

    એક અદાલતી વહીવટદાર.

મૂળ

इं.