પ્રૉક્સી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રૉક્સી

સ્ત્રીલિંગ

  • 1

    અવેજી.

  • 2

    અવેજનામું; અવેજપત્ર; મુખત્યારનામું.

  • 3

    ગેરહાજર રહેતી વ્યક્તિ પોતાને બદલે બીજી વ્યક્તિને મત આપવાનો અધિકાર આપે તે.

મૂળ

इं.