પ્રૉટેસ્ટન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રૉટેસ્ટન્ટ

વિશેષણ & પુંલિંગ

  • 1

    (રોમન કેથલિક ધર્મથી જુદો પેદા થયેલો) એક ખ્રિસ્તી ધર્મસંપ્રદાય-તેનું કે તેને લગતું કે તેનું અનુયાયી.

મૂળ

इं.