પ્રૉપેગૅન્ડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રૉપેગૅન્ડા

પુંલિંગ

  • 1

    કોઈ વાત વિચાર વગેરે ફેલાવવાં તે; પ્રચાર; તે માટેનો પ્રયત્ન કે હિલચાલ.

મૂળ

इं.