પ્રૉવિડન્ટ ફંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રૉવિડન્ટ ફંડ

નપુંસક લિંગ

  • 1

    (નિવૃત્તિમાં નિભાવ અર્થે) નોકરી દરમિયાન જમા થતું જતું ફંડ-નિવૃત્તિ-ભંડોળ કે રકમ.

મૂળ

इं.