પુરોગામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરોગામી

વિશેષણ

  • 1

    પૂર્વે-આગળ થયેલું કે જતું.

મૂળ

सं.

પુરોગામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરોગામી

પુંલિંગ

  • 1

    પુરોગામી તે (વસ્તુ કે માણસ).