પ્રોટીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રોટીન

નપુંસક લિંગ

  • 1

    ખાદ્યનું માંસપોષક એક અંગ; નત્રલ; નાઇટ્રોજનયુક્ત એક પોષક દ્રવ્ય.

મૂળ

इं.