પ્રોટોઝુઆ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રોટોઝુઆ

પુંલિંગ

  • 1

    પ્રજીવ; સૂક્ષ્મ એકકોષી પ્રાણી (જેમ કે, અમીબા).

મૂળ

इं.