પ્રોટોપ્લેંઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રોટોપ્લેંઝમ

પુંલિંગ

  • 1

    જીવનના પાયા રૂપે મનાતો મૂળ (રસાયણી) પદાર્થ; જીવનરસ.

મૂળ

इं.