પ્રોટોપ્લાઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રોટોપ્લાઝમ

નપુંસક લિંગ

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    જીવરસ; જીવનરસ; શરીરના કોષનો એ રસ જે વિના પ્રાણ ટકે નહિ.

મૂળ

इं.