પ્રોડ્યૂસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રોડ્યૂસર

પુંલિંગ

  • 1

    ફિલ્મ બનાવનાર; ચલચિત્રનો નિર્માતા.

  • 2

    ઉત્પાદક.

મૂળ

इं.