પુરોડાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરોડાશ

પુંલિંગ

  • 1

    યજ્ઞને માટે બનાવેલો ચોખાનો લોટનો રોટલો.

  • 2

    હવિ.

  • 3

    હોમતાં બાકી રહેલો હવિ-પ્રસાદ.

મૂળ

सं.