ગુજરાતી માં પરોણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પરોણી1પરોણી2

પરોણી1

સ્ત્રીલિંગ

 • 1

  સ્ત્રી મહેમાન.

 • 2

  આરવાળી નાની લાકડી.

 • 3

  ['પરોવવું' ઉપરથી] સોયમાં પરોવેલો દોરો.

ગુજરાતી માં પરોણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પરોણી1પરોણી2

પરોણી2

સ્ત્રીલિંગ

 • 1

  સ્ત્રી મહેમાન.