પ્રોત્સાહક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રોત્સાહક

વિશેષણ

  • 1

    પ્રોત્સાહન આપતું.

મૂળ

सं.