પ્રોબેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રોબેશન

નપુંસક લિંગ

  • 1

    (નોકરીમાં અજમાયેશ તરીકે કરાતી શરૂમાં) હંગામી નિમણૂક કે તેનો સમય.

મૂળ

इं.