પ્રોમ્પ્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રોમ્પ્ટર

પુંલિંગ

  • 1

    અનુબોધક; અનુસૂચક; નેપથ્યે રહીને રંગભૂમિ પરનાં પાત્રોને ચાલુ ખેલે સંવાદ યાદ કરાવતો નાટયકર્મી.

મૂળ

इं.