પ્રોલેટેરિયટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રોલેટેરિયટ

પુંલિંગ

  • 1

    સર્વહારા; જે બધું ખોઈ બેઠો છે તે.

  • 2

    અનાજનો વંચિત વર્ગ.

  • 3

    શ્રમિક કે મજૂર વર્ગ.

મૂળ

इं.