પ્રૌઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રૌઢ

વિશેષણ

 • 1

  પુખ્ત; આધેડ.

 • 2

  ગંભીર.

 • 3

  વિશાળ; ભવ્ય.

 • 4

  પ્રૌઢિવાળું.

મૂળ

सं.

પ્રૌઢું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રૌઢું

વિશેષણ

 • 1

  પ્રૌઢ.

 • 2

  અત્યંત.