પર્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પર્યાય

પુંલિંગ

 • 1

  સમાનાર્થ શબ્દ.

 • 2

  રીત; રસ્તો.

 • 3

  યુક્તિ; બહાનું.

 • 4

  પ્રકાર.

 • 5

  ક્રમ; અનુક્રમ.

 • 6

  પદાર્થનો ગુણ કે ધર્મ અથવા તજ્જન્ય પરિણામ.

 • 7

  કાવ્યશાસ્ત્ર
  એક અર્થાલંકાર, જેમાં એક વસ્તુ ક્રમથી અનેક વસ્તુઓમાં કે અનેક વસ્તુઓ ક્રમથી એક વસ્તુમાં હોવાનું વર્ણન કરવામાં આવે છે.

 • 8

  ગણિતશાસ્ત્ર​
  આઇડેન્ટિટી.

મૂળ

सं.