પર- ની ગુજરાતીમાં વ્યાખ્યા

પર-

  • 1

    'પ્રતિ, પરિ' તરીકેના અર્થનો તદ્ભવ ઉપસર્ગ. જેમ કે, પરબીડિયું, પરકમ્મા.

મૂળ

सं. प्रति, परि; प्रा. परि